Anand Diwali Vendors

આણંદ: ટૂંકી ગલીના નાના વેપારીઓ પાસેથી ઉઘરાણી કરનાર અસલી માસ્ટરમાઇન્ડ કોણ? સવાલોના ઘેરામાં તંત્ર

Anand Diwali Vendors : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આણંદ શહેરના સ્ટેશન વિસ્તાર સહિત ટૂંકી ગલીમાં વેપારીઓની ચહલપહલ ખૂબ જ વધી ગઈ છે. જોકે, તહેવારની આ મોસમમાં મનપાની જગ્યાઓ પર તંબુ બાંધીને ધંધો કરતા વેપારીઓ તેમજ ટૂંકી ગલીના નાના વેપારીઓ પાસેથી ભાડાની વસૂલાત થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે….

Read More
Anand Municipal Corporation Tax Recovery

આણંદ-કરમસદ મહાનગરપાલિકાની લાલ આંખ: બાકી વેરો ન ભરતા 10 દુકાનો સીલ

 Anand Municipal Corporation Tax Recovery: કરમસદ આણંદ મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની વસુલાત અંતર્ગત લાલ આંખ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આણંદ પોસ્ટ ઓફિસ પાસે મોતીકાકાની ચાલી વિસ્તારમાં રૂપિયા 2,58,444 નો બાકી વેરો ભરપાઈ ન કરનાર 10 જેટલી દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રોપર્ટી માલિકોને બાકી…

Read More