સંભલમાં મુસ્લિમ વિસ્તારમાંથી 46 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું, વીજ ચેકિંગ દરમિયાન થયો ખુલાસો

ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસા બાદ તાજેતરમાં બદમાશો સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈ વીજળી ચોરીની હાલત જોઈને ગુસ્સે થઈ ગયા હતા. વાસ્તવમાં, વીજળી વિભાગના અધિકારીઓએ એસપીને જણાવ્યું હતું કે જ્યારે અમે ચેકિંગ માટે જઈએ છીએ, ત્યારે દબંગ લોકો અમને ધમકી આપે છે. જોઈ લેવાની ધમકી આપે છે. આ…

Read More