Surat Vapi Bullet Train

ગુજરાત માટે મોટા સમાચાર! 2027માં સુરતથી વાપી વચ્ચે દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, 280 કિમીની ઝડપે કરશે સફર

ગુSurat Vapi Bullet Train  જરાત સહિત દેશના કરોડો લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન સેવા 2027ના અંતિમ ત્રિમાસિક ગાળામાં શરૂ કરવાનું આયોજન છે. શરૂઆતમાં સુરતથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. Surat…

Read More