Kathua CISF Camp Firing

કઠુઆ CISF કેમ્પમાં ગોળીબાર: અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાનો શહીદ

Kathua CISF Camp Firing જમ્મુ-કાશ્મીર [Jammu and Kashmir] ના કઠુઆ જિલ્લામાંથી [Kathua District] એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. કઠુઆના બસોલી વિસ્તારમાં [Basohli Area] આવેલા સેવા-2 હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ [Sewa-II Hydroelectric Power Project] ની સુરક્ષા સાથે જોડાયેલા CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ) [Central Industrial Security Force] કેમ્પમાં અંદરોદર થયેલા ગોળીબારમાં અસિસ્ટન્ટ…

Read More