IndiGo Lightning Strike 

લખનૌમાં IndiGo ફ્લાઇટ પર વીજળી પડી, વિમાનને નુકસાન; 110 મુસાફર સુરક્ષિત

IndiGo Lightning Strike  ખરાબ હવામાન વચ્ચે IndiGoની પટના-લખનૌ ફ્લાઇટ પર આકાશી વીજળી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લખનૌ એરપોર્ટ નજીક પહોંચતી વખતે વિમાન વીજળીની ઝપેટમાં આવ્યું હતું, જેના કારણે તેના આગળના ભાગ એટલે કે નોઝને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા હતા. IndiGo Lightning Strike 104 મુસાફરો…

Read More
Gujarat Pilot Training Hub

ગુજરાત હવે બનશે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગનું ‘નેશનલ હબ’: રાજ્યમાં નવી 5 ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓ શરૂ કરાશે

Gujarat Pilot Training Hub  ગુજરાતમાં સિવિલ એવિએશન ક્ષેત્રે એક મજબૂત અને અત્યાધુનિક માળખું તૈયાર થઈ રહ્યું છે. પરિણામે, ગુજરાત હવે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે દેશનું નવું ‘નેશનલ હબ’ બની ગયું છે. સિવિલ એવિએશનના સતત વધી રહેલા વ્યાપને કારણે યુવાનો માટે એવિએશન સેક્ટરમાં કારકિર્દી બનાવવા માટે નવી તકો ઊભી થઈ રહી છે. Gujarat Pilot Training Hub…

Read More
Hamam Alhamami

Flydubai Attack: સ્મિત મચ્છર પર હુમલો કરનાર સહ-પાયલટ હમામ અલહમામીની ઓળખ સામે આવી

Hamam Alhamami દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubaiની ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની સહ-પાયલટની ઓળખ હમામ અલહમામી (Hamam al-Hammami) તરીકે થઈ છે. CNN સહિતના અહેવાલો અને ઈઝરાયલી અધિકારીના જણાવ્યા અનુસાર તેની ઓળખ સામે આવી છે. ઘટનાની તપાસ UAE સહિતની એજન્સીઓ કરી રહી છે. Hamam Alhamami હમામ અલહમામી કોણ છે? અહેવાલો અનુસાર…

Read More
Smit Machhar

ગુજરાતી પાયલટ સ્મિત મચ્છારે હવામાં કો-પાયલટનો હુમલો નિષ્ફળ કરી 180 મુસાફરોના જીવ બચાવ્યા

દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં બનેલી એક ગંભીર ઘટનાએ પાયલટની હિંમત અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની ચર્ચા જગાવી છે. આપેલી માહિતી મુજબ, ફ્લાઈટના ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છાર (Smit Machhar) પર તેમના કો-પાયલટે કથિત રીતે ચાકૂથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન કેપ્ટન મચ્છાર ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે કોકપિટમાં નિયંત્રણ જાળવી રાખ્યું. રિપોર્ટ…

Read More

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ, સ્ટાર એર, ઇન્ડિગો અને અકાસાની સેવા પ્રભાવિત

અમદાવાદ એરપોર્ટ પર આજે અલગ-અલગ એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક જ દિવસમાં વિવિધ એરલાઇન્સની હવાઈ સેવા ખોરવાતા એરપોર્ટ પર મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. ફ્લાઇટ રદ થયા બાદ મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો પણ થયા છે. Ahmedabad Airport Flight Cancellations :  ફ્લાઇટ્સ રદ…

Read More
વિમાન દુર્ધટના

આ છે વિશ્વની સૌથી મોટી પાંચ વિમાન દુર્ધટના..જાણો

વિમાન દુર્ધટના :   નેપાળની રાજધાની કાઠમંડુથી ટેકઓફ કરતી વખતે સૌર્ય એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના સમયે પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 19 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં…

Read More