બાંગ્લાદેશમાં રાજકીય હિંસા ભડકી: યુનુસના પૈતૃક મકાનમાં આગ, 37 ગ્રામીણ બેંક શાખાઓ નિશાન પર
Bangladesh Political Violence વચ્ચે બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વધી રહ્યો છે. બુધવાર, 18 નવેમ્બરની મોડી રાત્રે ચટગાંવમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનમાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટના શેખ હસીનાની અવામી લીગ દ્વારા 19 નવેમ્બરે જાહેર કરાયેલા દેશવ્યાપી બંધના દિવસે બની હતી. દેશના અનેક વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ, આગચંપી…

