Tanvi Patri Silver Medal

Tanvi Patri Silver Medal: યુથ ઓલિમ્પિકમાં તન્વીની ઐતિહાસિક સિદ્ધિ, 5 મેચ પોઈન્ટ બચાવ્યા છતાં ગોલ્ડ ચૂકી

Tanvi Patri Silver Medal સાથે ભારતની 15 વર્ષીય બેડમિન્ટન ખેલાડી તન્વી પત્રીએ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. ડકારમાં ગુરુવારે રમાયેલી મહિલા સિંગલ્સની ફાઇનલમાં ઓડિશાની તન્વીએ ચીનની ઝાંગ યી શિન સામે જોરદાર લડત આપી હતી. એક સમયે 10-19થી પાછળ હોવા છતાં તેમણે પાંચ મેચ પોઈન્ટ બચાવ્યા હતા. જોકે, અંતિમ ક્ષણોમાં તેઓ ગોલ્ડ મેડલ જીતવામાં…

Read More