PM મોદીએ ગુજરાતમાં કહ્યું – ‘હું છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતો રહીશ’
PM Narendra Modi Banaskantha Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના ભીલડીમાં તેમણે ₹૧૪,૦૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પછી એક વિશાળ જનસભાને સંબોધિત કરતા તેમણે નામ લીધા વગર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખો કટાક્ષ કર્યો હતો. કેટલાક લોકો એવા હોય છે જે દેશમાં સંકટ આવે…

