Ahmedabad Schools Bomb Threat

અમદાવાદની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Ahmedabad Schools Bomb Threat: અમદાવાદની જાણીતી શાળાઓ અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે. સેટેલાઈટ સ્થિત નારાયણ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ તેમજ સી.એન. વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. આ સિવાય વિશ્વ પ્રસિદ્ધ…

Read More