Bilkis Bano Case: બિલકિસ બાનો ગેંગરેપ કેસના બે દોષિતોને સુપ્રીમ કોર્ટમાંથી જામીન, આજીવન કેદની સજા સ્થગિત
Bilkis Bano Case: ગુજરાતના 2002ના બિલકિસ બાનો ગેંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. અદાલતે આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે દોષિતોની સજા સ્થગિત કરીને તેમને જામીન આપ્યા છે. બંને દોષિત 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી….

