Kutch Jurassic Park

કચ્છનો ‘ફોસિલ પાર્ક’ બનશે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય: પ્રવાસન વિભાગનો મોટો પ્લાન!

Kutch Jurassic Park : પોતાની ભાતીગળ સંસ્કૃતિ અને સફેદ રણ માટે દુનિયાભરમાં પ્રખ્યાત કચ્છ જિલ્લો હવે તેની ભૌગોલિક વિવિધતાની સાથે વૈશ્વિક સ્તરે ભારતના સત્તાવાર “જુરાસિક પાર્ક” (Jurassic Park of India) તરીકે ઉભરી રહ્યો છે. લાખો-કરોડો વર્ષ જૂના ડાયનોસોરના હાડકાં, ઈંડાં અને અત્યંત દુર્લભ ગણાતા દરિયાઈ જીવોના અવશેષોને કારણે આ પ્રદેશ વિશ્વભરના ભૂસ્તરશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને સંશોધકો…

Read More