India Crude Oil Imports: ઈરાન યુદ્ધની અસર, ઓક્ટોબરમાં ભારતનું ક્રૂડ આયાત બિલ 88% વધ્યું
India Crude Oil Imports પર વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવની મોટી અસર જોવા મળી છે. ઓક્ટોબરમાં ભારતનું ક્રૂડ ઓઇલ આયાત બિલ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 88 ટકા વધીને 19.5 અબજ ડોલર થયું હતું. તેલ મંત્રાલયના આંકડાઓને ટાંકીને રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ઈરાન યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેતા ભારતના આયાત ખર્ચમાં વધારો…

