બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની સુવર્ણ તક: NHSRCLએ વિવિધ પોસ્ટ માટે જાહેર કરી ભરતી

Bullet Train Jobs : ભારત સરકારના અત્યંત મહત્વાકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) ની કામગીરી સંભાળતી સંસ્થા ‘નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ’ (NHSRCL) દ્વારા વર્ષ ૨૦૨૬ માટેની સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ મેગા પ્રોજેક્ટ અંતર્ગત ટેકનિકલ અને નોન-ટેકનિકલ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા લાયકાત ધરાવતા આશાસ્પદ ઉમેદવારો પાસેથી…

Read More