Tata Aris vs Maruti Dzire

Tata Aris vs Maruti Dzire: કિંમત, ફીચર્સ અને માઈલેજની સંપૂર્ણ સરખામણી

 Tata Aris vs Maruti Dzire  ટાટા મોટર્સે હાલમાં જ પોતાની નવી કોમ્પેક્ટ સેડાન એરિસ (Aris) લોન્ચ કરી છે, જે જૂની ટિગોરની જગ્યાએ લાવવામાં આવી છે અને માર્કેટમાં સીધી મારુતિ સુઝુકી ડિઝાયર સાથે મુકાબલો કરશે. એરિસની શરૂઆતી કિંમત માત્ર ₹5.29 લાખ (એક્સ-શોરૂમ) છે, જ્યારે ડિઝાયર ₹6.31 લાખથી શરૂ થાય છે. બંને કાર સબ-4 મીટર સેગમેન્ટમાં ઉપલબ્ધ…

Read More