Chhota Udepur Roadshow

Chhota Udepur Roadshow: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ-શો સાથે 6 મિની ફાયર ટેન્ડરનું લોકાર્પણ

Chhota Udepur Roadshow: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા રાજ્યસ્તરીય જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા રવિવારે છોટાઉદેપુર પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા પહેલાં ભવ્ય રોડ-શો યોજ્યો હતો. શહેરના ભગવાન બિરસા મુંડા સર્કલથી એસએન કોલેજ મેદાન સુધી યોજાયેલા આ રોડ-શોમાં સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ જિલ્લાના નાગરિકોની…

Read More