Radhika Ambani Classical Dance

એન્ટિલિયા ગણેશોત્સવમાં રાધિકા અંબાણીના ભક્તિમય શાસ્ત્રીય નૃત્યે જીત્યા સૌના દિલ,VIDEO

Radhika Ambani Classical Dance દેશના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગણેશોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મહોત્સવમાં બોલિવૂડ, બિઝનેસ અને રાજકારણ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી. જોકે, આ સમગ્ર ઉત્સવ દરમિયાન અંબાણી પરિવારની નાની પુત્રવધૂ રાધિકા અંબાણીએ પોતાના સુંદર અને…

Read More