PM મોદીને સેશેલ્સનો સર્વોચ્ચ સન્માન, ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન’ એનાયત
PM Modi Seychelles Award : પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (Sustainable Development) ક્ષેત્રે અદભૂત નેતૃત્વ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન’ (Guardians of the Blue Horizon) થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ પ્રતિષ્ઠિત સન્માન લાંબા સમયથી પર્યાવરણ અને વિકાસ (Green Development) ને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા પ્રયાસો…

