Gujarat Industrial Policy 2026

ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026: 15મી જૂને લોન્ચિંગ, મળશે 40% સુધી સબસિડી

Gujarat Industrial Policy 2026 : વૈશ્વિક રોકાણકારો અને સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે ગુજરાતને એશિયાનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે રાજ્ય સરકારે કમર કસી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આગામી ૧૫મી જૂન ૨૦૨૬ ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવી ‘ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026’ (Gujarat Industrial Policy 2026) નું ભવ્ય…

Read More
Gujarat Tenancy Act 2026 :

Gujarat Tenancy Act 2026 : ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ગણોતિયાઓને જમીન માલિક બનવા વધુ એક વર્ષની મહોલત મળી

Gujarat Tenancy Act 2026 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હજારો ગણોતિયાઓ અને ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ખેતીની જમીન પર કાયદેસરનો માલિકી હક મેળવવા માટે ગણોતિયાઓને વધુ એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે. Gujarat Tenancy Act 2026 : નવી સમયમર્યાદા 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવાઈ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની…

Read More
UPSC 2025:

UPSC 2025: SPIPA ના 35 સફળ યુવા અધિકારીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

UPSC 2025: રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) માંથી પ્રશિક્ષણ મેળવીને યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025 માં ઝળહળતી સફળતા મેળવનાર 35 યુવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. UPSC 2025: મુખ્યમંત્રીની પ્રેરણાદાયક શિખામણ: CM ભૂપેન્દ્ર પટેલે આ યુવા અધિકારીઓ સાથે સહજ સંવાદ કરી તેમને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી….

Read More
ઇમરાન ખેડાવાલા

MLA ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે CMને લખ્યો પત્ર, સોશિયલ મીડિયા પર હિંસા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહીની કરી માંગ

ઇમરાન ખેડાવાલા અને  ગ્યાસુદ્દીન શેખે : ગુજરાતમાં હાલમાં બનેલી હિંસક ઘટનાઓના પગલે, રાજ્યની શાંતિ, સલામતી અને ન્યાય જાળવવા માટે જમાલપુર-ખાડિયાના સન્માનનીય ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. ઇમરાન ખેડાવાલા અને  ગ્યાસુદ્દીન શેખે  : આ બંને નેતાઓએ તાજેતરમાં ગોધરા, વડોદરા અને બહીયલ ખાતે બનેલી નિંદનીય…

Read More

બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘કેચ ધ રેઇન’ હેઠળ રિચાર્જ કૂવા નિર્માણનો કરાવ્યો શુભારંભ

કેચ ધ રેઇન – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જન ભાગીદારી સાથે ભૂગર્ભ જળસંચય માટે રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે. આ અભિયાનનો હેતુ ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા અને ગુજરાતને જળસંચયના ક્ષેત્રે…

Read More
ગામતળ

ગુજરાત સરકારે ગામતળ બહાર વસતા લોકો માટે લીધા મહત્વના નિર્ણય

ગામતળ – ગુજરાત સરકારે ગામતળની બહાર અને વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણયો ખાસ કરીને ગામડાઓની બહાર રહેતા ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ બનશે. ગામતળ- ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ ગામતળની બહાર રહેણાંક હેતુ માટે…

Read More

વડોદરામાં CMના કાર્યક્રમમાં ભારે હોબાળો,જાણો શું થયું…

CMના કાર્યક્રમમાં હોબાળો –  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન હરણી બોટ ઘટના અને આવાસ યોજના સંબંધિત રજૂઆતોને લઈને હોબાળો થયો.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા ત્યારે બે મહિલાઓ, સંધ્યા નિઝામા અને સરલા શિંદે, ઊભી થઈ અને હરણી બોટ ઘટના અંગે રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે તેઓ દોઢ વર્ષથી મુખ્યમંત્રીને…

Read More
ચંડોળા રાહત શિબિરની માંગ

પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે ચંડોળાના બેઘર થયેલા ભારતીયો માટે રાહત શિબિરની કરી માંગ

 રાહત શિબિરની માંગ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે, બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.આ મેગા ડિમોલિશનની કામગીરીમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય ગરીબ અને મજૂરવર્ગ પરથી છત હટી જતા તેઓ બેઘર થઇ ગયા છે. આ લોકો પાસે…

Read More

ગુજરાતમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો કરાયો વધારો

ગુજરાત રાજ્યમાં, ધારાસભ્યોને આપવામાં આવતા ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવાનું એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય મુજબ, ધારાસભ્યોને તેમના મતવિસ્તારોમાં સામૂહિક વિકાસના કામો માટે જે વાર્ષિક 1.50 કરોડ રૂપિયાનું ગ્રાન્ટ આપવામાં આવતું હતું, તેમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરીને આ ગ્રાન્ટ 2.50 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય થઈ જશે. આ…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત પર CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો અને નાગરિકોનો માન્યો આભાર

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને વિશાળ વિજય પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજેતા ઉમેદવારો, પક્ષના કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વને અભિનંદન પાઠવતા અને રાજ્યના નાગરિકોને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાન પટેલે આ મૌકા પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી….

Read More