LPG Cylinder Price Hike: દિવાળી પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો, જાણો નવા ભાવ

LPG Cylinder Price Hike: દિવાળીના પાવન પર્વ પહેલા સામાન્ય જનતા અને વેપારી વર્ગને મોંઘવારીનો વધુ એક ફટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની ૧ તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹ ૧૦ નો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાના આ નવા…

Read More