Ahmedabad Demolition Policy

Ahmedabad Demolition Policy 2026: જૂનાં મકાનો તોડતાં પહેલાં 7 દિવસ અગાઉ મ્યુનિ.ને જાણ કરવી પડશે

Ahmedabad Demolition Policy અંતર્ગત અમદાવાદમાં જૂનાં મકાનો અને અન્ય બાંધકામો તોડવા માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં 50થી 60 વર્ષ જૂનાં મકાનો તોડીને નવાં બાંધકામ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. આ દરમિયાન ધૂળનું પ્રદૂષણ, ટ્રાફિક અને રસ્તા પર દબાણ જેવી સમસ્યાઓ ઊભી થતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’ તૈયાર કરી…

Read More