હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ નહીં મળે, આરોગ્ય મંત્રાલયેનો મોટો નિર્ણય
Cough Syrup New Rules દેશભરમાં ઉધરસની દવાઓ એટલે કે કફ સિરપ (Cough Syrup) ના વધી રહેલા દુરુપયોગ અને નશાના કારોબાર પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નવા નિયમ અનુસાર, હવેથી દેશના કોઈપણ મેડિકલ સ્ટોર કે ફાર્મસી પરથી રજિસ્ટર્ડ ડૉક્ટરના સત્તાવાર પ્રિસ્ક્રિપ્શન (દવાના…

