Naroda Fake Call Center

અમદાવાદ: નરોડામાં અમેરિકન નાગરિકોને શિકાર બનાવતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, 5 આરોપીઓની ધરપકડ

Naroda Fake Call Center: શહેરના નરોડા [Naroda] વિસ્તારમાં કાર્યરત એક આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફ્રોડ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા એક ગેરકાયદેસર કોલ સેન્ટર [Illegal Call Center] પર દરોડો પાડી નરોડા પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી “Advance America” નામની લોન કંપનીના પ્રતિનિધિ બની વિદેશી નાગરિકો પાસેથી પ્રોસેસિંગ ફી…

Read More
Gujarat Police Cyber Fraud Crackdown

ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક: દેશભરના 375 ગુનાઓ સાથે જોડાયેલા 77 કરોડના કૌભાંડનો પર્દાફાશ

Gujarat Police Cyber Fraud Crackdown: ગુજરાત પોલીસના [Gujarat Police] સાયબર ક્રાઈમ વિભાગને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા છેતરપિંડીના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે દેશભરમાં નોંધાયેલા ૩૭૫ જેટલા કેસો સાથે સંકળાયેલા અંદાજે ૭૭ કરોડ રૂપિયાના સાયબર કૌભાંડનો [Cyber Fraud] પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને ગોવા [Goa] ખાતેથી કુલ ૧૬ રીઢા…

Read More