Rajkot Temple Fraud

રાજકોટમાં મંદિર બનાવવાના નામે ₹1.25 કરોડની ઠગાઈનો આરોપ, બે સ્વામી સહિત પાંચ સામે ફરિયાદ

Rajkot Temple Fraud મામલે રાજકોટમાં ધાર્મિક પ્રોજેક્ટના નામે ₹1.25 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. ડાકોરમાં 354 વીઘા જમીન પર સ્વામિનારાયણ મંદિર બનાવવાની યોજના રજૂ કરીને રોકાણ કરાવવાનો આરોપ બે સ્વામી સહિત પાંચ વ્યક્તિઓ સામે મૂકવામાં આવ્યો છે. ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી નરસિંહ લધરભાઈ વાઢેરે રાજકોટની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ…

Read More