IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં પૂર્વ AAP કોર્પોરેટર તાહિર હુસૈનને આજીવન કેદ

Ankit Sharma Murder Case વર્ષ ૨૦૨૦માં ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણો દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના અધિકારી અંકિત શર્માની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યાના મામલે કડકડડૂમા કોર્ટે ન્યાયિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂર્વ આમ આદમી પાર્ટી (AAP) ના કોર્પોરેટર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાએ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના એ ભયાનક દિવસની…

Read More
JNU

JNUમાં રાવણ દહનને લઈને ભારે હોબાળો: ABVP અને JNUSU આમને-સામને

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં દશેરા નિમિત્તે યોજાયેલા રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આરોપ લગાવ્યો છે કે લેફ્ટ સમર્થિત વિદ્યાર્થી સંગઠનોએ રાવણ દહન સમયે જૂતા ફેંક્યા અને જાણી જોઈને કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો. ABVP નેતા પ્રવીણ કુમારે લેફ્ટ સંગઠનો પર જાણી જોઈને યુનિવર્સિટીના શાંતિપૂર્ણ માહોલમાં અશાંતિ…

Read More