દ્વારકાધીશ મંદિરમાં VIP કલ્ચર પર લગામ! ફોટોગ્રાફી માટે પૂર્વ મંજૂરી ફરજિયાત, ભોગ-મનોરથ અને ધ્વજાજી ઉત્સવ માટે ₹2,500 ફી
Dwarka Temple Photography Rules દેવભૂમિ દ્વારકાના જગતમંદિર દ્વારકાધીશમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં મનફાવે તેવી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર નિયંત્રણ લાવવા માટે મંદિર વ્યવસ્થાપક સમિતિએ નવા નિયમો નક્કી કર્યા છે. હવે ફોટો કે વીડિયો ઉતારવા માટે અગાઉથી મંજૂરી લેવી પડશે. Dwarka Temple Photography Rules ફોટોગ્રાફી માટે મંદિરની મંજૂરી જરૂરી…

