આધાર પીવીસી કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરો: માત્ર ₹75માં મેળવો નવું કાર્ડ
Aadhaar PVC Card આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ઓળખપત્ર છે. તે ખોવાઈ જવા કે ખરાબ થઈ જવાના સંજોગોમાં ઘણા જરૂરી સરકારી અને નાણાકીય કામો અટકી શકે છે. આ સમસ્યાના નિવારણ માટે આધાર જારી કરતી સત્તાવાર સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) લોકોને નવું પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે PVC આધાર કાર્ડ ઓર્ડર કરવાની…

