SBI UPI Service Down: એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 45 મિનિટ સુધી બંધ રહેશે યુપીઆઈ સેવાઓ
SBI UPI Service Down જો તમારું ખાતું દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. બેંક દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, નિયમિત જાળવણી (Scheduled Maintenance Activity) ના કામના કારણે ૧૯ નવેમ્બરે SBI ની UPI સેવાઓ થોડા સમય માટે બંધ…

