Asian Champions Trophy 2026

Asian Champions Trophy 2026: દક્ષિણ કોરિયાને 8-0થી હરાવી ભારત ગ્રુપ સ્ટેજમાં અજેય

Asian Champions Trophy 2026: ભારતીય પુરુષ હોકી ટીમે સોમવારે જાલંધરના ઓલિમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમમાં દક્ષિણ કોરિયાને 8-0થી હરાવી શાનદાર જીત નોંધાવી હતી. ટૂર્નામેન્ટની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં સતત પાંચમી જીત સાથે ભારત અજેય રહ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ 15 પોઇન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી. ભારત તરફથી દિલપ્રીત સિંહે બે…

Read More