Direct Tax Collection: નાણાકીય વર્ષ 2026-27માં સરકારની કર આવક 11.76% વધી, 14.42 લાખ કરોડને પાર
Direct Tax Collectionમાં ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન વધારો નોંધાયો છે. નાણાં મંત્રાલયના 10 નવેમ્બર 2026 સુધીના આંકડા અનુસાર, સરકારનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 11.76 ટકા વધીને ₹14.42 લાખ કરોડ થયું છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ₹12.90 લાખ કરોડ હતો. મંત્રાલયના આંકડા મુજબ, આ સમયગાળામાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.02…

