આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે રાહતના સમાચાર: નાર ખાતે આગામી 3 અને 4 નવેમ્બરે આધુનિક સહાયક ઉપકરણો માટે યોજાશે નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ
Anand Divyang Assessment Camp આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડી તેમને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે આગામી તારીખ ૩ અને ૪ નવેમ્બરના રોજ એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની સંસ્થા એલિમ્કો (ALIMCO)…

