Domestic Violence Ahmedabad: ત્રણ વર્ષમાં ઘરેલુ હિંસાની 12,721 ફરિયાદો, અભયમ પર દર બીજો ફોન અત્યાચારનો
Domestic Violence Ahmedabad: અમદાવાદમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓની ગંભીર સ્થિતિ સામે આવી છે. 181 અભયમ મહિલા હેલ્પલાઈનના આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાંથી મહિલાઓની કુલ 24,136 ફરિયાદો મળી હતી. તેમાંથી 12,721 ફરિયાદો ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચાર સંબંધિત હતી. એટલે કે કુલ ફરિયાદોમાં આશરે 52.7 ટકા ફરિયાદો ઘરેલુ હિંસાની હતી. આ આંકડા દર્શાવે છે કે મદદ…

