Trump Iran Uranium

ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો દાવો, અમેરિકાને પરમાણુ યુરેનિયમ સોંપવા ઈરાન રાજી, ડીલ લગભગ ફાઈનલ

Trump Iran Uranium : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક લશ્કરી સંઘર્ષ અને શાંતિ મંત્રણાના પ્રયાસો વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક બહુ મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ઈરાન (Iran) તેનું સંવર્ધિત યુરેનિયમ (Enriched Uranium) નું ભંડોળ અમેરિકાને સોંપવા માટે સંમત…

Read More
Hormuz Strait Blockade News

હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક: અમેરિકી નેવીએ સમુદ્રી માર્ગ બ્લોક કરતા ઈરાન અને વિશ્વભરમાં ફફડાટ

Hormuz Strait Blockade News: ઈસ્લામાબાદમાં [Islamabad] યોજાયેલી વાટાઘાટો અનિર્ણિત રહ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે [Donald Trump] વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વની એવી હોર્મુઝની ખાડી [Strait of Hormuz] પર આકરો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આદેશથી સોમવારથી અમેરિકી નૌસેનાએ [US Navy] આ વ્યૂહાત્મક માર્ગ પર નાકેબંધી શરૂ કરી દીધી છે. આ પગલાથી મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો…

Read More
Strait of Malacca US Indonesia Deal

અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ સોદો: મલક્કા સ્ટ્રેટમાં ચીનની વધશે મુશ્કેલી, ટ્રમ્પનો મોટો દાવ

Strait of Malacca US Indonesia Deal: અમેરિકા અને ઇન્ડોનેશિયા [USA and Indonesia] વચ્ચે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો થવા જઈ રહ્યો છે, જેનું સીધું લક્ષ્ય ચીન [China] છે. આ સમજૂતી હેઠળ, ઇન્ડોનેશિયા અમેરિકાને તેની વાયુસીમા (એરસ્પેસ) ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે છે. વોશિંગ્ટનમાં રક્ષા મંત્રી પીટ હેગસેથ [Pete Hegseth] અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો [Prabowo Subianto]…

Read More
Iran America Ceasefire

સીઝફાયર બાદ ઈરાનના વિદેશ મંત્રીની અમેરિકાને આપી ખુલ્લી ઓફર

Iran America Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના ઐતિહાસિક સીઝફાયર (યુદ્ધવિરામ) ની જાહેરાત બાદ હવે ઈરાન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ડોનાલ્ડ ટ્રમ્પને એક સ્પષ્ટ અને સીધો સંદેશ આપતા જણાવ્યું છે કે, જો ઈરાન પર અમેરિકન હુમલા બંધ કરી દેવામાં આવશે, તો ઈરાનની સેના પણ તાત્કાલિક…

Read More
US Iran Talks Islamabad

ઈસ્લામાબાદમાં થશે અમેરિકા-ઈરાન વચ્ચે મહામંથન: ઈરાને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, પણ આપી આ મોટી ચેતવણી!

US Iran Talks Islamabad :અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો કૂટનીતિક વળાંક આવ્યો છે. ઈરાને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ હવે અમેરિકા સાથે 10 એપ્રિલથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સીધી વાતચીત શરૂ થશે. ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને એક 10 મુદ્દાનો વિસ્તૃત પ્રસ્તાવ પણ સોંપ્યો છે. US Iran Talks…

Read More
Iran Strait of Hormuz

ટ્રમ્પના સીઝફાયર બાદ ઈરાને ખોલ્યો ‘હોર્મુઝ સ્ટ્રેટ’?, પરંતુ રાખી છે આ એક મોટી શરત

Iran Strait of Hormuz :  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર થનારા વિનાશક હુમલાને 2 અઠવાડિયા માટે સ્થગિત કર્યા બાદ, હવે ઈરાન તરફથી પણ આખી દુનિયાને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના 14 દિવસના સીઝફાયર (યુદ્ધવિરામ) ની જાહેરાત બાદ ઈરાને પણ દુનિયાનો અત્યંત મહત્વનો વેપારી માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ખોલવાનું એલાન કરી…

Read More
America Iran Ceasefire

મહાયુદ્ધ ટળ્યું! ડોનાલ્ડ ટ્રમ્પે કરી યુદ્ધવિરામની જાહેરાત, અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું સીઝફાયર

America Iran Ceasefire : પશ્ચિમ એશિયામાં મંડરાઈ રહેલો મહાવિનાશનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આજની રાતે થનારા ભયાનક હુમલાઓને હાલ પૂરતા સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી બે અઠવાડિયા માટે ‘દ્વિપક્ષીય યુદ્ધવિરામ’ (Double-sided Ceasefire) લાગુ થશે. America Iran…

Read More
Shehbaz Sharif Donald Trump

મહાવિનાશ યુદ્વને રોકવા પાકિસ્તાનના PMએ ટ્રમ્પ અને ઈરાન બંનેને કરી આ મોટી અપીલ

Shehbaz Sharif Donald Trump : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં હવે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલા માટે આપેલી ડેડલાઈન (Deadline) પૂરી થવાના ગણતરીના કલાકો પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક મોટી અપીલ કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ રોકવા અને રાજદ્વારી વાટાઘાટો…

Read More
AmericanPilotRescued

ઈરાનના જડબામાંથી પાયલટને બચાવી લાવ્યું અમેરિકા: ટ્રમ્પે કરી ઐતિહાસિક રેસ્ક્યુ ઓપરેશનની જાહેરાત

AmericanPilotRescued: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ઈરાનમાં ક્રેશ થયેલા F-15E ફાઈટર જેટનો જે પાયલટ લાપતા હતો, તેને અમેરિકન સેનાએ ઈરાનની ધરતી પરથી જ સુરક્ષિત રીતે બચાવી લીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ રેસ્ક્યુ મિશનને અમેરિકન ઈતિહાસનું સૌથી સાહસિક ઓપરેશન ગણાવ્યું છે. AmericanPilotRescued: દુશ્મનોથી ઘેરાયેલા અમેરિકન…

Read More
US Iran War

જેવા સાથે તેવા: ઈરાને ગલ્ફ દેશના 8 પુલની લિસ્ટ કરી જાહેર!

US Iran War: અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાનના સૌથી મોટા અને ઊંચા ‘B1 પુલ’ ને નષ્ટ કરવામાં આવ્યા બાદ હવે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ હુમલાના જવાબમાં ઈરાને ‘જેવા સાથે તેવા’ (Tit for Tat) ની નીતિ અપનાવીને બદલો લેવાની તૈયારી શરૂ કરી છે. ઈરાને મધ્ય પૂર્વના 8 મુખ્ય અને મોટા ખાડી પુલોની…

Read More