Jensen Huang Reappointed

NVIDIAના CEO તરીકે જેન્સન હુઆંગની વાપસી, બોર્ડે સર્વાનુમતે લીધો નિર્ણય; રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ નહીં

Jensen Huang Reappointed  વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની NVIDIAમાં મોટો ફેરફાર થયો છે. કંપનીના સહ-સ્થાપક જેન્સન હુઆંગને ફરીથી પ્રમુખ અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 23 નવેમ્બર 2026ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો. કંપનીના સત્તાવાર નિવેદન મુજબ, આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. અમેરિકાની સરકારના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળેલા…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન: ‘હવે ઈરાન પર હુમલો કરવાની જરૂર નથી,યુદ્ધ સમાપ્ત

Donald Trump Iran Statement અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે ઈરાન યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે ઈરાન પર નવો હુમલો કરવાની કોઈ જરૂર નથી. વ્હાઇટ હાઉસના બ્રીફિંગ રૂમમાં મીડિયાને સંબોધતા ટ્રમ્પે…

Read More
India-US Trade Deal

India-US Trade Deal: ભારત-અમેરિકા વેપાર કરાર અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

India-US Trade Deal ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર સમજૂતીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક Deal અંગે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને અમેરિકા વેપાર કરારની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે ઘણા મહિનાઓથી આર્થિક…

Read More

Trump Tariff News: ભારત અને ચીનને મોટી રાહત, રશિયા સંબંધિત 100% ટેરિફનો ખતરો ટળ્યો

Trump Tariff News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામે કડક કાર્યવાહી માટેની જોગવાઈઓના અમલ પર હાલ રોક લગાવી છે. આ નિર્ણયથી ભારત અને ચીનને સંભવિત 100 ટકા સુધીના વધારાના અમેરિકન ટેરિફથી રાહત મળી છે. ટ્રમ્પે આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાવ્યું છે. Trump Tariff News:…

Read More
US Green Card News

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો: TCS, Infosys સહિત 8 કંપનીઓના PERM પ્રોગ્રામ પર રોક

US Green Card News  વોશિંગ્ટન: અમેરિકામાં નોકરી કરતા અને ગ્રીન કાર્ડ (Green Card) મેળવવાની રાહ જોઈ રહેલા લાખો ભારતીય IT પ્રોફેશનલ્સ માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત અને વિશ્વની આઠ મોટી IT કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (PERM) માંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ કડક કાર્યવાહીના કારણે ભારતીયો…

Read More
US Green Card News

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન: ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં ખતમ થશે, પેટ્રોલ-ગેસના ભાવ ઘટશે

Donald Trump Iran War  ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં અમેરિકાની જીત સાથે ખતમ થઈ શકે છે, જેનાથી દેશમાં મોંઘવારી અને ગેસના ભાવ ઘટશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટું એલાન કર્યું છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો…

Read More

‘1000 મિસાઈલો લોક્ડ એન્ડ લોડેડ’: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, એક વર્ષ સુધી સતત હુમલાની ચેતવણી

Donald Trump Threat iran : અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને આકરી ચેતવણી આપતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાની 1000 મિસાઈલો હાલમાં ઈરાન તરફ “લોક્ડ એન્ડ લોડેડ” (Locked and Loaded) સ્થિતિમાં તૈનાત છે. Donald Trump Threat iran…

Read More

અમેરિકા-ઈરાન તણાવ: ટ્રમ્પે ડીલ રદ કરી, ઈરાને આપી યુદ્ધની ધમકી

USA Iran Conflict Update : અમેરિકા અને ઈરાન વચ્ચેનો ભૌગોલિક-રાજકીય તણાવ બુધવારે વધુ ઘેરો બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની સીઝફાયર ડીલને સત્તાવાર રીતે “ખતમ” જાહેર કરી દીધી છે. નાટો (NATO) સમિટ દરમિયાન ટ્રમ્પે આકરા શબ્દોમાં ઈરાન પર પ્રહાર કરતા કહ્યું કે, “મારા માટે આ કરારનો અંત આવી ગયો છે. હવે તેમની સાથે…

Read More
Share Market Crash Today:

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને તણાવને પગલે ભારતીય શેરબજારમાં ભૂકંપ, રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા

Share Market Crash Today : મુંબઈ: ભારતીય શેરબજારમાં બુધવારે કાળો દિવસ સાબિત થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળા વચ્ચે બપોર બાદ બજારમાં એવી જોરદાર વેચવાલી જોવા મળી કે દલાલ સ્ટ્રીટ લાલઘૂમ થઈ ગઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તીખા નિવેદને વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આ કડાકાને કારણે…

Read More
US Supreme Court Birthright Citizenship

અમેરિકી નાગરિકતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ‘જન્મના આધારે નાગરિકતા’નો અધિકાર રાખ્યો બરકરાર!

US Supreme Court Birthright Citizenship અમેરિકાની નાગરિકતાને લઈને યુએસ સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ‘જન્મના આધારે નાગરિકતા’ (Birthright Citizenship) ના સિદ્ધાંતને સંપૂર્ણપણે માન્ય રાખ્યો છે અને તેને બરકરાર રાખવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાને કારણે તત્કાલીન અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના તે પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં તેઓ અમેરિકામાં…

Read More