Scrub Typhus

Scrub Typhus: સામાન્ય વાયરલ તાવ સમજીને ન કરતા અવગણના, શરીર પરનું કાળું નિશાન હોઈ શકે છે ગંભીર ચેપનો સંકેત

Scrub Typhus એક બેક્ટેરિયાથી થતો ચેપ છે, જેની શરૂઆત સામાન્ય વાયરલ તાવ જેવી હોઈ શકે છે. અચાનક તાવ આવવો, માથું દુખવું, ઠંડી લાગવી અને શરીરમાં દુખાવો થવો તેના સામાન્ય લક્ષણો છે. આ ચેપ સંક્રમિત નાના માઇટ્સના લાર્વા એટલે કે ચિગર્સ કરડવાથી ફેલાય છે. સમયસર ઓળખ અને સારવાર ન મળે તો તે ફેફસાં, કિડની, લીવર અને…

Read More