હાડગુડના નૌશાદ મુંબઈમાં KBC ના મંચ પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મળ્યા

આણંદ જિલ્લાના  હાડગુડ ગામના રહેવાસી અને અમિતાભ બચ્ચનના પ્રખર ચાહક તથા લૂક-લાઈક તરીકે જાણીતા નૌશાદ બચ્ચન (સૈયદ નૌશાદઅલી બચ્ચન) એ તાજેતરમાં મુંબઈની ફિલ્મ સિટી ખાતે પહોંચીને કૌન બનેગા કરોડપતિ (KBC) ના મંચ પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે મંચ પર  મુલાકાત કરી હતી. ગુજરાતી ફિલ્મોના કલાકાર અને બચ્ચન સરના અનન્ય ચાહક એવા નૌશાદ બચ્ચન ગત…

Read More