Indian Stock Market Rally

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1,057 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ લીલા નિશાનમાં

Indian Stock Market Rally ના કારણે મંગળવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બપોરે 1:38 વાગ્યા સુધીમાં BSE સેન્સેક્સ 1,057.51 પોઈન્ટ એટલે કે 1.40 ટકા વધીને 76,750.29ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 298.40 પોઈન્ટ એટલે કે 1.27 ટકા વધીને 23,739.60 પર કારોબાર કરી રહ્યો હતો. અગાઉ સોમવારે પણ બજારમાં મોટી તેજી નોંધાઈ હતી,…

Read More