Gandhinagar Mayor Rupsinh Thakor

ગાંધીનગરના 29 વર્ષીય રૂપસિંહ ઠાકોર બન્યા મેયર, BJPએ Gen Zને સોંપી મહાનગરપાલિકાની કમાન

Gandhinagar Mayor Rupsinh Thakor તરીકે ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પદે 29 વર્ષીય યુવા નેતા રૂપસિંહ ઠાકોરની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં ભાજપે મહાનગરપાલિકાની કમાન યુવા નેતાના હાથમાં સોંપીને નવી પેઢીને તક આપવાનો પ્રયોગ કર્યો છે. ગુજરાતમાં ગયા મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી. જોકે, ગાંધીનગર મહાનગરપાલિકાના…

Read More