Cyclone Arnab Impact

ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

Cyclone Arnab Impact દક્ષિણ ભારતમાં ત્રાટકેલા અર્નબ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું વરસ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પંથકોમાં અચાનક વરસાદ ખાબક્યો હતો….

Read More

કોડીનારના છારા દરિયાકાંઠે પાંચ કિશોરો ડૂબ્યા, 3નો બચાવ, 2 લાપતા

Kodinar Sea Drowning ગીર સોમનાથ [Gir Somnath] જિલ્લાના કોડીનાર તાલુકાના છારા [Chhara] ગામેથી મંગળવારે એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. દરિયા કિનારે ફરવા ગયેલા ધોરણ 10 અને 11 ના પાંચ કિશોરો અચાનક દરિયાના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જો કે સ્થાનિક માછીમારોના સમયસૂચકતા અને સાહસના કારણે મોટી જાનહાનિ ટળી છે અને…

Read More
ગીર સોમનાથ

ગીર સોમનાથ: આદપોકારમાં કુંડમાં ડૂબી જવાથી માતા સહિત બે દીકરીઓના મોત

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આદપોકાર ગામમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક કુંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ સામૂહિક મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આદપોકાર ગામમાં માતમ છવાઈ ગયો છે. ગીર સોમનાથ:  ઘટનાની વિગત મળતી…

Read More
Devayat Khavad

ગીર સોમનાથમાં Devayat Khavad આખરે પોલીસના સંકજામાં, ધ્રુવરાજસિંહ પર હુમલા કેસમાં ધરપકડ

Devayat Khavad:   ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીકના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે, જે આ ગુનામાં વપરાયેલી હોવાનું માનવામાં આવે છે….

Read More