India vs New Zealand 4th T20:

ભારત સામે ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડની 87 રને શાનદાર જીત: ગ્લેન ફિલિપ્સની તોફાની સદી

India vs New Zealand 4th T20:ચોથી ટી-20 મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બોલરોએ ભારતની મુશ્કેલીઓ વધારી અને ત્યારબાદ બેટ્સમેનોએ પણ નિરાશ કર્યા હતા. ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ભારત સામે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાત વર્ષ બાદ જીત મળી છે. ઓકલેન્ડમાં રમાયેલી આ મેચમાં ગ્લેન ફિલિપ્સની તોફાની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટ…

Read More