India vs New Zealand Test: 70 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ નિકોલ્સ-ફિલિપ્સે ન્યૂઝીલેન્ડને સંભાળ્યું
India vs New Zealand Testના પ્રથમ દિવસે ભારતીય બોલરોએ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની ટીમને 70 રનમાં 5 વિકેટ ગુમાવવાની સ્થિતિમાં મૂકી દીધી હતી. જોકે, ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે જવાબદારી સંભાળીને ભારતીય બોલરો સામે મક્કમ બેટિંગ કરી હતી. દિવસની રમત પૂરી થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે 82 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની…

