Reliance Industries Market Cap

Reliance Industries Top 100માં સામેલ: બે દિવસમાં શેર 12% ઉછળ્યો, માર્કેટ કેપ ₹17.60 લાખ કરોડે પહોંચ્યું

Reliance Industries Market Cap માં છેલ્લા બે દિવસ દરમિયાન નોંધપાત્ર વધારો થયો છે. દેશની સૌથી વધુ માર્કેટ વેલ્યુ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે દિવસમાં આશરે 12 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ વધારા સાથે મુકેશ અંબાણીની કંપની ફરી એકવાર વિશ્વની ટોચની 100 કંપનીઓની યાદીમાં સામેલ થઈ છે. આ યાદીમાં સ્થાન મેળવનારી રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની…

Read More