Panchmahal Education Department Scam

પંચમહાલ શિક્ષણ વિભાગમાં રૂ. 2.79 કરોડનું મસમોટું કૌભાંડ: DPEO ની બોગસ સહી કરી સરકારી ગ્રાન્ટ સેરવી લેનારા 6 સામે ફરિયાદ

Panchmahal Education Department Scam: પંચમહાલ [Panchmahal] જિલ્લાના શિક્ષણ વિભાગમાં સરકારી ગ્રાન્ટની [Government Grant] ઉચાપતનું એક મોટું કૌભાંડ [Scam] બહાર આવ્યું છે. કુલ રૂ. 2.79 કરોડના આ આર્થિક વ્યવહારોમાં હિસાબી અધિકારીઓએ ખાનગી એજન્સીઓ સાથે મળીને સરકારને મોટો ચૂનો લગાવ્યો છે. વર્ષ 2024 થી 2026 દરમિયાન થયેલા આ ભ્રષ્ટાચારની વિગતો ઓડિટ [Audit] પ્રક્રિયા દરમિયાન ખુલી પડતા શિક્ષણ…

Read More