નર્મદાના ગરુડેશ્વરમાં ઉચ્ચ અધિકારીઓના મકાનો પર તંત્રનું બુલડોઝર!
Garudeshwar Demolition : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે સરકારી જમીન અને સત્તાના દુરુપયોગનો એક મોટો મામલો સામે આવ્યો છે. વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર આર.એસ. નિનામા દ્વારા 11 ઉચ્ચ અધિકારીઓને ફાળવવામાં આવેલા પ્લોટ પર કરવામાં આવેલા નિયમ વિરુદ્ધના બાંધકામોને વહીવટી તંત્ર દ્વારા રવિવારે ડિમોલિશનની કામગીરી હાથ ધરીને તોડી પાડવામાં આવ્યા છે. Garudeshwar Demolition : શું છે સમગ્ર…

