Gujarat Cabinet Reshuffle

CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની દિલ્હી મુલાકાત, ગુજરાતમાં કેબિનેટ ફેરફારની અટકળો તેજ!

 Gujarat Cabinet Reshuffle ગુજરાતના રાજકારણમાં અચાનક રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દિલ્હી મુલાકાત બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં કેબિનેટ ફેરફાર (Cabinet Reshuffle) ને લઈને જોરદાર અટકળો વહેતી થઈ છે. ઉચ્ચ નેતૃત્વ સાથેની આ બેઠકો બાદ આગામી સમયમાં સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે….

Read More
New Gujarat Ministers

નવા મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી: ગુજરાતના કયા મંત્રીને કયો મહત્ત્વનો વિભાગ મળ્યો?

નવા મંત્રીમંડળ :  ગુજરાતના નવનિયુક્ત પ્રધાન મંડળના સભ્યોને આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી (Portfolio Allocation) કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોર ટીમને મહત્ત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે અને નવા પ્રધાનોને તેમની ક્ષમતા અનુસાર વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે. નવા મંત્રીમંડળ : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી (CM & Deputy CM)નેતાનું નામફાળવવામાં આવેલા વિભાગોમુખ્યમંત્રી…

Read More