સોમનાથમાં નોન-વેજ વેચાણ પ્રતિબંધ હાઈકોર્ટે રદ્દ કર્યો
Somnath Non-Veg Ban: પવિત્ર શ્રાવણ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સોમનાથના ચોક્કસ વિસ્તારમાં નોન-વેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, સરકારના આ જાહેરનામાને સોમનાથના નોન-વેજ રેસ્ટોરન્ટ ધરાવતા માલિકોએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું, જેના ચુકાદામાં આ જાહેરનામાને આખરે રદ્દ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ…

