Gujarat Rain Update

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 5.5 ઇંચ વરસાદ, અનેક જિલ્લાઓમાં જળબંબાકાર

Gujarat Rain Update રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, રાજ્યના અનેક તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડ, બનાસકાંઠા, નવસારી અને પાટણ જિલ્લામાં મેઘરાજાની…

Read More