મોંઘવારી સામે મીઠો કટાક્ષ: મહેમદાવાદમાં યુવા કોંગ્રેસે મેલોડી ચોકલેટ વહેંચી નોંધાવ્યો અનોખો વિરોધ

Melody Chocolate Protest મહેમદાવાદ [Mahemdavad]: પેટ્રોલ-ડીઝલ [Petrol Diesel] અને રાંધણ ગેસના [Cooking Gas] સતત વધી રહેલા ભાવે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. ખાસ કરીને ખેતીની સિઝનમાં ડીઝલના ભાવ વધારા અને અછતને કારણે ખેડૂતોને [Farmers] ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ [Youth Congress] દ્વારા…

Read More
Gujarat Mayor List 2026

રાજકોટ-સુરત સહિત 7 શહેરોને મળ્યા નવા મેયર,જુઓ આખું લિસ્ટ

Gujarat Mayor List 2026 : ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની ૭ જેટલી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં નવા મેયર અને પ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી નવા હોદ્દેદારોના નામો અંગે ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા આગામી ટર્મ માટે નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે….

Read More
New Mayor Hitesh Barot

New Mayor Hitesh Barot : થલતેજના કોર્પોરેટર હિતેશ બારોટ બન્યા અમદાવાદ શહેરના નવા મેયર

New Mayor Hitesh Barot :  ભારતીય જનતા પાર્ટી [Bharatiya Janata Party] દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન [Ahmedabad Municipal Corporation] એટલે કે AMC ના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે સવારે મેયર, ડેપ્યુટી મેયર સહિતના 5 મહત્વના પદો પર નવા ચહેરાઓની નિમણૂક કરી દેવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત લાવતા, થલતેજ…

Read More