Ebola Virus Alert

ગુજરાત માટે મોટા અને રાહતના સમાચાર: ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ

Ebola Virus Alert આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન જેવા દેશોમાં હાહાકાર મચાવી રહેલા ચેપી અને જીવલેણ ઈબોલા વાઇરસને [Ebola Virus] પગલે ગુજરાત સહિત સમગ્ર દેશનું આરોગ્ય તંત્ર છેલ્લા કેટલાક દિવસોથી હાઈ-એલર્ટ મોડ [High Alert Mode] પર હતું. રાજ્યના નાગરિકોમાં પણ એક અજાણ્યો ભય સતાવી રહ્યો હતો કે શું કોરોના બાદ હવે ઈબોલા વાઇરસ ગુજરાતમાં…

Read More
Vidhi Megha Murder

કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા, બોરસદની વિધી મેઘાને માર્યા ચપ્પુના ઘા

Vidhi Megha Murder  : અમેરિકામાં ગુજરાતી પાટીદાર યુવતીની હત્યાની ઘટના હજુ તાજી જ છે, ત્યાં હવે કેનેડામાં [Canada] પણ વધુ એક ગુજરાતી યુવતીની હત્યા કરી દેવાતા વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય આશાસ્પદ દીકરી વિધી કલ્પેશભાઈ મેઘા ની [Vidhi Megha] કેનેડામાં ચપ્પુના ઘા મારીને ઘાતકી હત્યા…

Read More

વડોદરા: રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે? ઓટોરિક્ષા યુનિયનનો સવાલ, અસહકાર આંદોલનની ચીમકી

Vadodara Auto Rickshaw Strike: રાજ્યમાં ઓટોરિક્ષાના [Auto Rickshaw] ભાડાં વધારા અને સરકારી નીતિઓને લઈને ફરી એકવાર વિવાદ ઉગ્ર બન્યો છે. વડોદરામાં ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયન [Auto Rickshaw Driver Union] દ્વારા સરકાર સામે મોરચો માંડીને સણસણતો સવાલ કરવામાં આવ્યો છે કે, જો રાજ્યમાં અન્ય તમામ સેવાઓ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાનું મહેનતાણું જાતે નક્કી કરી શકતા…

Read More

કચ્છ બ્રેકિંગ: દરિયામાંથી 200 કરોડનું કોકેઈન ઝડપાયું, ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં 110 કિલો ડ્રગ્સ જપ્ત

Kutch Drug Seizure ભુજ [Bhuj]: ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. કચ્છના [Kutch] દરિયાકાંઠે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ [Anti Terrorist Squad] એટલે કે ATS અને ભારતીય કોસ્ટગાર્ડ [Indian Coast Guard] દ્વારા મધદરિયે એક મોટું ઓપરેશન…

Read More
Cockroach in Milkshake Ahmedabad

અમદાવાદ: IIM રોડ પર ‘છાસવાલા’ ના અંજીર મિલ્કશેકમાંથી નીકળ્યો વંદો

Cockroach in Milkshake Ahmedabad :શહેરમાં ખ્યાતનામ અને મોટી બ્રાન્ડના ફૂડ આઉટલેટ્સમાં [Food Outlets] સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોય તેવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના પોશ ગણાતા IIM રોડ પર આવેલી પ્રખ્યાત ‘છાસવાલા’ની [Chhaswala] ફ્રેન્ચાઈઝીમાંથી એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ગ્રાહકે મંગાવેલા પ્રીમિયમ અંજીર મિલ્કશેકમાંથી [Fig Milkshake] મરેલો વંદો નીકળતા ભારે હોબાળો…

Read More