Sabarkantha ASI Murder Case

સાબરકાંઠામાં ASI હત્યા કેસનો ભેદ ઉકેલાયો, મહિલા હેડ કોન્સ્ટેબલ સહિત 4 આરોપીઓની ધરપકડ

Sabarkantha ASI Murder Caseમાં અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) અશ્વિન તબિયાડની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ અલ્ફા કલસવા (37) સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમસંબંધનો અંત લાવવાના વિવાદમાં આ હત્યા કરવામાં આવી…

Read More