સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા વધુ કડક: ‘દસ ખોલી’માંથી હાઈ-સિક્યુરિટી ‘દો સૌ ખોલી’ બ્લોકમાં ખસેડાયો
Lawrence Bishnoi Sabarmati Jail High Security : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની જેલ અંદરની ગતિવિધિઓ અને ગુનાહિત સામ્રાજ્ય પર સંપૂર્ણ લગામ લગાવવા માટે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ તંત્ર અને તપાસ એજન્સીઓ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યાપક સુરક્ષા યોજના અમલી બનાવવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલના નાની ક્ષમતા ધરાવતા ‘દસ ખોલી’ (બ્લોક 10) માંથી ખસેડીને…

